About Us

ABOUT UTTHAN EDUCATION TRUST

ઉત્થાન એજયુકેશન ટ્રસ્ટ ભારત સરકારના સાર્વજનિક ટ્રસ્ટને લગતા સન ૧૯૫૦ના મુંબઈના ૨૯માં અધિનિયમ અન્વયે ગાંધીનગર ખાતેની સાર્વજનિક ટ્રસ્ટ નોંધણીમાં કચેરીમાં તારીખ ૨૧/૦૮/૨૦૦૮ ના દિવસે ઈ/૧૪૬૬/ ગાંધીનગરથી નોંધાયેલ છે. જે મુજબ ઉત્થાન એજયુકેશન ટ્રસ્ટ સમગ્ર ભારત દેશમાં પોતાની શૈક્ષણિક અને સેવાકીય પ્ર​વૃતિઓ કર​વા માટે એક માન્ય સંસ્થાનો દરજ્જો 
ભોગ​વે છે.




ઉત્થાન એજયુકેશન ટ્રસ્ટ બંધારણીય દ્રષ્ટીએ ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રીના વિવિધ વિભાગો જેવાકે કૃષિ, કોમર્સ અને ઉધોગ, સંચાર અને આઈ ટી, ગ્રાહક સુરક્ષ।, ખાધ અને નાગરીક આપૂર્તિ, સાંસ્કૃતિક, પેયજળ આપૂર્તિ અને સ્વચ્છતા , પર્યાવરણ અને વન​, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, મકાન અને નગર, ગરીબી ઉન્મૂલન, માન​વ સશકિતકરણ​, માહિતી અને પ્રસારણ​, મજુર અને રોજગાર​, કાયદો અને ન્યાય​, નાના અને મોટા ઉધોગોનો વિકાસ​, લઘુમતિકલ્યાણ​, પંચાયતીરાજ​, રિન્યુએબલ એનર્જી, આયોજન​, ગ્રામ​વિકાસ​, સમાજસુરક્ષ।, વિજ્ઞ।ન પને પ્રાધોગીક​, આંકડાશાસ્ત્ર અને આયોજના વિકાસ​, પ્ર​વાસન​, આદિજાતિ વિકાસ​, અર્બન ડેવલોપમેન્ટ​, જળસંપતિ વિકાસ વિગેરેની વિસ્તરણ પ્ર​વૃતિઓ અને અભ્યાસક્રમો ચલાવવા માટે માન્ય સંસ્થાનો દરજ્જો ભોગ​વે છે.

Our Trustee