FUN EDUCATION PRIMARY SCHOOL
આગામી વર્ષથી ઉત્થાન એજયુકેશન ટ્રસ્ટ કેન્દ્રીકૃત અભ્યાસક્રમ ધરાવતી જીવન મૂલ્યનું શિક્ષણ આપતી એક પ્રાથમિક શાળા શરૂ કરવા જઈ રહયું છે, જેની માસિક શિક્ષણ ફી ૨૦૦।- રૂપિયા રહેશે. વિધાર્થીઓને આ સંસ્થામાં અભ્યાસ કરે ત્યાં સુધી દર વર્ષે પુસ્તકો, નોટબુક અને એક જોડી ગણવેશ વિના મૂલ્યે આપવામાં આવશે. બીપીએલ નંબર ધરાવતા વિધાર્થીઓને વિના મૂલ્યે શિક્ષણ આપવામાં આવશે. પ્રત્યેક વિધાર્થી માટે ધારા ધોરણો અનુસાર શિષ્યવૃતિની જોગવાઈ કરવામાં આવશે.
ભાર વિનાનું ભણતર અને તેજસ્વી વિધાર્થીઓનું ઘડતર તે અમારૂ લક્ષ્ય છે.
એક સહકાર આપનો અને એક અમારો, આવો જીવન મૂલ્ય ધરાવતા ભારતનું નિર્માણ કરીએ.