વર્ષ 2022 - 23 માં 27/12/2022 અને 28/12/2022 એમ બે દિવસીય પ્રકૃતિક શિબીર માં વિધાર્થીઓ ને જંગલ વિશે જાણકારી મળે તેમજ પ્રકૃતિ વિષે જાણકાર થાય એ હેતુથી શિબીર નું આયોજન કરવામાં આવેલ હતું.