Farewell Party - 2023 - 2024
Date : Mar 12 2024
ત્રીજા વર્ષ ના વિધાર્થીઓ નો વિદાય સમારંભ યોજાયો જેમાં વિધાર્થીઓ દ્વારા સાંસ્ક્રુતિક કાર્યક્રમો કરવામાં આવ્યા તેમજ ઈનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન માં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ કોલેજ ના પ્રિન્સિપાલશ્રી હાજર રહ્યા હતા.